હોદ્દો / સત્તાઓ મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રી (ઉત્તર ગુજરાત) સત્તાઓ જી.સી.એસ. આર. ગુજરાત રાજય સેવા (વર્તણુક) નિયમો-૧૯૭૧ ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧ ગુજરાત પંચાયત સેવા (વર્તણુક) નિયમો-૧૯૯૮ ભારતીય ફોજદારી ધારો અને લાંચ રૂશ્વત ૧૯૮૮ પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલ મુંબઇ સિંચાઇ અધિનિયમ-૧૮૭૯ ગુજરાત કેનાલ રૂલ્સ-૧૯૬૨ નાણાંકીય નાણાંકિય સત્તા સોંપણી નિયમો-૧૯૮૮. પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલ મુજબ. અન્ય ફરજો પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલમાં આપેલ છે તે મુજબ ઉત્તર ગુજરાત માં આવેલ તમામ સિંચાઇ યોજનાઓ લગત કામગીરી. પી.ડબલ્યુ.ડી. મેન્યુઅલમાં આપેલ છે તે મુજબની સુજલામ સુફલામ અન્વયે ની કામગીરી કરવી.