હોદ્દો/ સત્તાઓ

નાયબ સચિવશ્રી (બજેટ)

વહીવટી

વાર્ષિક અંદાજપત્ર, સુધારેલા અંદાજો તૈયાર કરવા ગ્રાન્ટની ફાળવણી કરવી, એકાઉન્ટન્ટ જનરલ કચેરીને હિસાબો મોકલવા બાબતો.

વિભાગના મકાન બાંધકામ પેશગી, વાહન પેશગી, સાયકલ પેશગી વગેરે માટે અનુદાન ફાળવણીનું પ્રમાણપત્ર આપવું.

ઓડિટ અહેવાલ.

અંદાજ સમિતિ, પંચાયતી રાજ સમિતિ.

સ્ટાફ પુસ્તિકા.

નાણા પંચે માગેલી માહિતી, ખર્ચના આંકડાઓનું મેળવણું.

રાજય પંચાયતી પરિષદ, જાહેર સાહસો માટેની સમિતિ અને તેને લગતી માહિતી.

અન્ય

રોકડ શાખાની કામગીરી.

કાયમી પેશગી.

ફરજો

સેવા પોથીમાં ઇજાફો, અગત્યના હુકમોની સમયસર નોંધણી કરવી.

જી.પી.એફ. હિસાબોની પાસબુકોની જાળવણી.

હિસાબોનું મેળવણું.