હોદ્દો નાયબ સચિવશ્રી (ક.ગ.) સત્તાઓ વિભાગના (ખુદ) મહેકમની અને વહીવટને લગતી કામગીરી. વર્ગ-૩-૪ (તાંત્રિક-બિનતાંત્રિક) મહેકમ. વિભાગના યાંત્રિક મશીનોની કામગીરી પર દેખરેખ. બિન રાજયપત્રિત મહેકમ અને વર્ગ-૨ના મહેકમ અને ખાનગી અહેવાલો/તાલીમ/મિલકતના પત્રકો વગેરે કામગીરી. વિભાગની શાખાઓ વચ્ચે કામગીરીની વહેંચણી, શાખાઓની બેઠક વ્યવસ્થા બાબત. વર્ગ-૩ના કર્મચારીઓની ગેરહાજરી અનઅધિકૃત ગણવા બાબત. વિભાગના મહેકમ સામે શિસ્ત વિષયક પગલાં. વર્ગ-૪ ના કર્મચારીઓની ખાતાકીય તપાસના કેસો. રવાનગી યાદી. વહીવટમાં ગુજરાતી કરણ/ ટેલીફોનને લગતી બાબત. વર્ગ-૪ રોજમદાર મહેકમની કામગીરી. ચા-નાસ્તો-અલ્પાહારના બીલો. નાણાંકીય અન્ય વિભાગના કર્મચારીઓની હાજરી બાબત. વિભાગની શાખાવાર મહેકમની ફાળવણી. વર્ગ-૪ના કર્મચારીઓની યુનિફોર્મની બાબત. ફરજો તેમની શાખામાં આવતા હેઠળના વિભાનસભાના પ્રશ્નોને લગતી બાબતો. વિભાનસભાની શાખાઓની દફતર વર્ગીકરણની કામગીરી. રાઇટ ટૂ ઇન્ફરમેશન એકટને લગતી તેમની શાખાઓની કામગીરી. વિભાગનું પ્રેઝન્ટેશન.