પાર નદી પાયખડ (મહારાષ્ટ )પાસેથી નીકળે છે. અને અરબી સમુદ્રમાં મળે છે.તેની કૂલ લંબાઇ ૫૧ કિ.મી. છે. અને સ્ત્રા વક્ષેત્ર ૯૦૭ ચો.કિ.મી. છે. સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ